ખડશિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડશિંગી

નપુંસક લિંગ

  • 1

    એક મોટું ઝાડ, જેની લાંબી લાંબી શિંગોનું શાક તથા અથાણું થાય છે.

મૂળ

दे. खड्ड=મોટું+શીંગ