ખડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડા

સ્ત્રીલિંગ

  • 1

    પાવડી; ચાખડી.

  • 2

    [?] જોડાની એડી.

  • 3

    (?) મેઘધનુષ્ય.

  • 4

    ખડાખાટ; જ્યોતિષમાં છ અષ્ટકવાળો યોગ (જે બે માણસો વચ્ચે આ યોગ આવે તેમને બને નહિ-અનબનાવ રહે એમ કહેવાય છે.).

મૂળ

સર૰ हिं. खडाउँ; म. खडावा, का. कडाव