ગુજરાતી

માં ખડાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડાઉ1ખેડાઉ2

ખડાઉ1

સ્ત્રીલિંગ

  • 1

    પાવડી; ચાખડી.

  • 2

    સૂકું ઘાસ.

    જુઓ ખડ

મૂળ

જુઓ ખડા

ગુજરાતી

માં ખડાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડાઉ1ખેડાઉ2

ખેડાઉ2

વિશેષણ

  • 1

    ખેડવા જેવું; ખેડતર.

મૂળ

ખેડવું પરથી