ખડાખાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડાખાટ

પુંલિંગ

  • 1

    જ્યોતિષમાં છ અષ્ટકવાળો યોગ (જે બે માણસો વચ્ચે આ યોગ આવે તેમને બને નહિ-અનબનાવ રહે એમ કહેવાય છે.).