ખડાખાષ્ટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડાખાષ્ટકું

નપુંસક લિંગ

  • 1

    ખડાખાટ; જ્યોતિષમાં છ અષ્ટકવાળો યોગ (જે બે માણસો વચ્ચે આ યોગ આવે તેમને બને નહિ-અનબનાવ રહે એમ કહેવાય છે.).