ખડાખાસટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડાખાસટું

નપુંસક લિંગ

  • 1

    જ્યોતિષમાં છ અષ્ટકવાળો યોગ (જે બે માણસો વચ્ચે આ યોગ આવે તેમને બને નહિ-અણબાનાવ રહે એમ કહેવાય છે.).

મૂળ

सं. षट् +अष्ट