ખેડાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડાણ

વિશેષણ

 • 1

  ખેડેલું; ખેડાતું હોય એવું.

મૂળ

'ખેડવું' ઉપરથી

ખેડાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડાણ

નપુંસક લિંગ

 • 1

  ખેડેલી-ખેડાતી હોય એવી જમીન.

 • 2

  ખેતી.

 • 3

  ખેડવું તે.