ખડારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડારી

સ્ત્રીલિંગ

  • 1

    ગાવાની એક બાની-ધ્રુપદ પદ્ધતિ (તેના પ્રસિદ્ધ ગાયક રાજા સન્મુખ સિંગના ગામ 'ખંડાર' પરથી).

મૂળ

સર૰ म. खंडारी