ખડિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિંગ

અવ્યય

  • 1

    ધાતુની વસ્તુ પડતાં થતો રવ (ખડિંગ દઈને).

મૂળ

રવાનુકારી