ખંડિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડિતા

સ્ત્રીલિંગ

  • 1

    અષ્ટનાયિકામાંની એક (પોતાનો પ્રીતમ સપત્નીને ત્યાં રહી આવેલો જોઈને મનમાં બળી જાય છે તે).