ખડિયાખડખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયાખડખડ

વિશેષણ

  • 1

    સખળડખળ, ખખળી ગયેલું; જીર્ણ.

સ્ત્રીલિંગ

  • 1

    ભાંગીતૂટી હાલત.

  • 2

    જંજાળ; માથાફોડ.

મૂળ

રવાનુકારી