ખડિયાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયાટ

પુંલિંગ

  • 1

    તળાવમાં ઊતરવાની, ઢાલ પડતી પણ ખસી ન પડાય એવી ચણતરવાળી, ઓકળીબંધ રચના.