ખડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયો

પુંલિંગ

 • 1

  લખવાની શાહી રાખવાનું પાત્ર.

 • 2

  દીવો કરવાનો નાનો ડબો.

 • 3

  ઘણા પડવાળી ઝોળી; ખભાની બે તરફ ઝૂલતો નખાય એવો કોથળો.

 • 4

  ખલતો; વાટવો.

મૂળ

दे.खडिअ