ખડિયો ખાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયો ખાર

પુંલિંગ

  • 1

    એક જાતનો ક્ષાર; ટંકણખાર.

મૂળ

'ખડિયો'='ખડી' જેવો+ખાર