ખડિયો વાઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયો વાઘ

પુંલિંગ

  • 1

    ચિત્તો; દીપડો.

મૂળ

સર૰ म. खडया वाघ (खडया=નાનો)