ગુજરાતી

માં ખડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડી1ખુડી2

ખડી1

સ્ત્રીલિંગ

 • 1

  ખડી માટી.

 • 2

  રસ્તા પર નંખાય છે એવા પથ્થરના કાંકરા- મરડિયા.

 • 3

  વગર વિયાયેલી ભેંશ.

મૂળ

सं.; प्रा.

ગુજરાતી

માં ખડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડી1ખુડી2

ખુડી2

ક્રિયાવિશેષણ

 • 1

  બાળકને ઉધરસ ચડે ત્યારે વાંસે હાથ ફેરવતાં બોલાતો શબ્દ.

મૂળ

રવાનુકારી