ખંડી આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડી આપવું

  • 1

    જથાબંધ માલ ઓછી કિંમતે આપવો.

  • 2

    દેવા પેટે અમુક કિંમત ઠરાવીને વસ્તુ આપવી.