ખડે ચોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડે ચોક

અવ્યય

  • 1

    છડે ચોક; છચોક; જાહેર રીતે.

મૂળ

'ખડું+ચોક