ખંડ પાડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડ પાડવા

  • 1

    વિભાગ કરવા.

  • 2

    ઓરડા બનાવવા; એકમાંથી જુદાં ઘર કરવા-આંતરા ભરીને કે બીજી રીતે.