ગુજરાતી

માં ખણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખણુ1ખૂણ2ખણ3ખણ4

ખણુ1

નપુંસક લિંગ

 • 1

  +ક્ષણ.

ગુજરાતી

માં ખણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખણુ1ખૂણ2ખણ3ખણ4

ખૂણ2

સ્ત્રીલિંગ

 • 1

  દિશા.

 • 2

  નિશાની; ચિહ્ન.

ગુજરાતી

માં ખણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખણુ1ખૂણ2ખણ3ખણ4

ખણ3

સ્ત્રીલિંગ

 • 1

  ક્ષણ; ખણુ.

ગુજરાતી

માં ખણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખણુ1ખૂણ2ખણ3ખણ4

ખણ4

સ્ત્રીલિંગ

 • 1

  વલૂર; ચળ; ખંજવાળ.

 • 2

  [?] એક જાતની ગરોળી.

પુંલિંગ

 • 1

  ટેબલનું કે કબાટનું ખાનું.