ખણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણકો

પુંલિંગ

  • 1

    એક અવાજ; રણકો.

  • 2

    શૂળના ભોંક જેવી વેદના; સણકો.

    જુઓ ખટકો

મૂળ

રવાનુકારી