ખણખણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણખણાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ખણખણવું'નું પ્રેરક.

  • 2

    ખણખણ કરતા રોકડા પૈસા ચૂકતે આપવા.