ખણખણિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણખણિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ખણખણે એવી નાની નાની ઘૂઘરીઓ કે કાંસીજોડ જેવાં પતરાં (રથ ઇત્યાદિનાં).

  • 2

    કાંસીજોડ; છબછબિયાં.