ખૂણેખાંચરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂણેખાંચરે

અવ્યય

  • 1

    કોઈ ખૂણામાં-ખૂણા પડતી અપરિચિત જગાએ.

મૂળ

ખૂણો+ખાંચરો