ખણખોદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણખોદિયું

વિશેષણ

  • 1

    ખણખોદ કરવાની ટેવવાળું.

નપુંસક લિંગ

  • 1

    ખણખોદવાળું કામ.