ખણખોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણખોળ

સ્ત્રીલિંગ

  • 1

    બારીક તપાસ-શોધ.

  • 2

    લાક્ષણિક કોઈના દોષ શોધ્યા-કાઢ્યા કરવા તે; નિંદા કર્યા કરવી તે.

મૂળ

ખણવું+ખોજવું, ખોતરવું, ખોદવું, ખોળવું