ખણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉઝરડવું; ખોતરવું.

  • 2

    ખોદવું.

  • 3

    વલૂરવું; ખંજવાળવું.

  • 4

    ચીમટી ભરવી (ચૂંટી ખણવી).

મૂળ

सं. खन्, प्रा. खण