ખણસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણસ

સ્ત્રીલિંગ

  • 1

    શંકા; અંદેશો.

  • 2

    અંટસ; વેરઝેર.

  • 3

    ખંત; હોંશ.

  • 4

    ઝાડા-પેશાબની શંકા-હાજત.

  • 5

    આદત; ટેવ.

મૂળ

दे. खणुसा