ખૂણોખાંચરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂણોખાંચરો

પુંલિંગ

  • 1

    ખૂણો કે ખાંચો; ખૂણા પડતી કે ખાંચામાં આવી જતી ઓછી જાહેર-જગા.