ખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખત

નપુંસક લિંગ

 • 1

  લેખ; લખત; દસ્તાવેજ.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

 • 1

  દાઢી કે મૂછ.

પુંલિંગ

 • 1

  દાઢી મૂછનો વાળ.

ખંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંત

સ્ત્રીલિંગ

 • 1

  ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો (મહેનતુપણાનો) ગુણ.

 • 2

  ચીવટ; કાળજી.

 • 3

  ખાંત; હોંશ.

મૂળ

सं. क्षान्ति, प्रा. खंति પરથી?

ખૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂત

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી હરકત; અડચણ; વાંધો.

મૂળ

'ખૂતવું' પરથી

ખેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેત

નપુંસક લિંગ

 • 1

  ખેતર; ખેતી માટેનો જમીનનો ટુકડો.

મૂળ

सं. क्षेत्र; प्रा. खेत्त