ખત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખત્તા

સ્ત્રીલિંગ

  • 1

    નુકસાન; ઠોકર.

  • 2

    ચૂક.

મૂળ

अ.