ખત્તા ખાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખત્તા ખાવા

  • 1

    ધપ્પા કે ઠોકર વાગવી.

  • 2

    ભૂલ કરી નુકસાન વેઠવું.