ખુતબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુતબો

પુંલિંગ

  • 1

    તારીફ; પ્રશંસા.

  • 2

    જુમાને દિવસે નમાજ વખતે પઢાતો ખાસ સ્તુતિપાઠ.

મૂળ

अ. खुतबा