ખેતરપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેતરપાળ

પુંલિંગ

  • 1

    ખેતરનું રક્ષણ કરનાર દેવ.

  • 2

    ગ્રામદેવતા.

  • 3

    સાપ.

મૂળ

+पाल