ખેતરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેતરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    એક શેઢે-એકજથે આવેલાં ખેતરોનો સમૂહ; પાટ.