ખેતરાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેતરાડુ

વિશેષણ

  • 1

    ખેતરનું-ને લગતું.

  • 2

    ખેતર વચ્ચે થઈને જતો (માર્ગ).