ગુજરાતી

માં ખતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખતરી1ખત્રી2

ખતરી1

વિશેષણ

 • 1

  ક્ષત્રિયની એક જાતનું.

 • 2

  કાપડ વણવાનો ધંધો કરતી એક ન્યાતનું.

ગુજરાતી

માં ખતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખતરી1ખત્રી2

ખત્રી2

વિશેષણ

 • 1

  ખતરી; ક્ષત્રિયની એક જાતનું.

 • 2

  કાપડ વણવાનો ધંધો કરતી એક ન્યાતનું.

પુંલિંગ

 • 1

  એ જાતનો માણસ.

મૂળ

सं. क्षत्रिय

પુંલિંગ

 • 1

  ખતરી; ક્ષત્રિયની એક જાતનું.

 • 2

  કાપડ વણવાનો ધંધો કરતી એક ન્યાતનું.

 • 3

  એ ન્યાતનો માણસ.