ખતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખતરો

પુંલિંગ

  • 1

    ભય; જોખમ.

  • 2

    અંદેશો; સંદેહ.

મૂળ

अ. खतर; हिं. खतरा