ખૂંતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંતવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂંપવું; કાદવમાં ઊતરી જવું; કળવું.

 • 2

  અંદર જઈ ચોંટી જવું.

મૂળ

दे. खुत्त=નિમગ્ન

ખૂતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂતવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂંતવું; ખૂપવું; કાદવમાં ઊતરી જવું; કળવું.

 • 2

  અંદર જઈ ચોંટી જવું.

મૂળ

दे. खुत्त