ખતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખતા

સ્ત્રીલિંગ

  • 1

    નુકસાન; ઠોકર.

  • 2

    ચૂક.

મૂળ

अ.

ખૂંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંતા

સ્ત્રીલિંગ

  • 1

    મનઃશાંતિ; સુખસમાધાન.

  • 2

    દૃઢતા; ખંત (?).