ખતાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખતાબ

સ્ત્રીલિંગ

  • 1

    ભૂલ; ખામી.

  • 2

    આરોપ; દોષ દેવો તે.

  • 3

    શાપ; બદદુવા.

મૂળ

अ. खाता+ ऐब( अ.)