ખંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંતી

વિશેષણ

  • 1

    ખંતવાળું.

ખેતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેતી

સ્ત્રીલિંગ

  • 1

    જમીનમાં અનાજ વગેરે પકવવા માટે કરવાનું કામ.

મૂળ

'ખેત ઉપરથી