ખત્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખત્તો

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી કામળો; ધાબળો.

 • 2

  ઠોકર.

  જુઓ ખત્તા

 • 3

  ધપ્પો.