ખેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેદ

પુંલિંગ

 • 1

  શોક; સંતાપ; દિલગીરી.

 • 2

  થાક.

ખુદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદ

વિશેષણ

 • 1

  અસલ; શુદ્ધ.

મૂળ

फा.

ખુદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદ

સર્વનામ​

 • 1

  પોતે; જાતે.