ખદડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદડું

વિશેષણ

  • 1

    ઘટ પોતનું જાડું (કપડું).

મૂળ

हिं. खदरा=ક્ષુદ્ર; હલકું; નકામું? दे. खद्ध મોટું, ખૂબ પરથી?