ખદેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ દોડાવવું; તગેડવું.

  • 2

    ફેરા ખવડાવવા; અથડાવવું.

  • 3

    ખૂબ મહેનત આપવી.

ખદડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ દોડાવવું; તગેડવું.

  • 2

    ફેરા ખવડાવવા; અથડાવવું.

  • 3

    ખૂબ મહેનત આપવી.