ખૂંદણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંદણું

નપુંસક લિંગ

  • 1

    કૂદતા કૂદતા ફરવું તે.

  • 2

    ધમ્માચકડી; ધિંગાણું; મસ્તી.

મૂળ

'ખૂંદવું; ઉપરથી