ખદ્યોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદ્યોત

પુંલિંગ

  • 1

    આકાશમાં તેજ કરે તે-આગિયો, તારો, સૂરજ વગેરે.

મૂળ

सं.