ગુજરાતી

માં ખદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખદવું1ખૂંદવું2

ખદવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ચાલવું; આગળ વધવું.

 • 2

  આમ તેમ નકામા દોડવું.

ગુજરાતી

માં ખદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખદવું1ખૂંદવું2

ખૂંદવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પગ વડે ગદડવું; ગૂંદવું; કચરવું.

 • 2

  કૂદ્તા કૂદતા ગરબે રમવું.

 • 3

  હેરાન કરવું; વિતાડવું.

મૂળ

शौर. खुंद