ખુદાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદાઈ

વિશેષણ

 • 1

  ઈશ્વરનું-ઈશ્વરને લગતું.

 • 2

  પવિત્ર.

 • 3

  કુદરતી; દૈવી.

 • 4

  લાક્ષણિક ભોળું.

ખુદાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદાઈ

સ્ત્રીલિંગ

 • 1

  ઈશ્વરપણું.

 • 2

  સૃષ્ટિ.